લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતની શક્યતા: સર્વે

એનડીટીવી માટે હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ કેન્દ્ર માં આગામી સરકાર ભાજપની આગેવાનીમાં એનડીએ બનાવશે. અને કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડી શકે છે. જો કે છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં સર્વે ખોટા સાબિત થયા છે. ત્યારે આ ચૂંટણીમાં પણ સર્વે ખોટા સાબિત થશે ? આપ શું માનો છો ?

Advertisements
This entry was posted in Uncategorized and tagged , , , , , , , . Bookmark the permalink.

3 Responses to લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતની શક્યતા: સર્વે

 1. M B Patel says:

  અબ કી બાર મોદી સરકાર બનશે તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી. ઓપિનિયન પોલને જે કહેવું હોય તે કહે. તમે શું માનો છો દોસ્તો…

  Like

 2. સર્વે એક પ્રક્રિયા છે જેના થકી જાણી શકાય કે વલણ કઈ દિશામાં છે. મોટાભાગે સર્વેને માન્ય ગણવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી પરિણામની વાત આવે ત્યારે થનારા સર્વે પર આંગળી ચીંધ્યા વગર રહેતી નથી..ચોક્કસ ગત બે ચૂંટણીઓમાં સર્વે ખોટા પડ્યાં છે તો કહી શકાય કે સર્વેમાં કોઈ ઉણપ રહી હોય..પરંતુ સર્વે કરીને જનતાનું વલણ સ્પષ્ટ કરવાની આ પ્રકિયા ખોટી નથી. હવે આ વખતે સર્વેમાં એનડીએ વધારે મજબૂત જણાઈ રહ્યો છે. તો હોઈ શકે એનડીએ ખરેખર મજબૂત હોય..પરંતુ તેમ છતાં આ સર્વે છે પરિણામ નહીં..સત્ય આપોઆપ બહાર આવશે..

  Like

 3. Dev says:

  દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ ઓપનિયન પોલ અને સર્વેમાં વધુ પડતા ઉત્સાહજનક આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. જે વાસ્તવિકતાથી થોડા દૂર હોય તેમ લાગે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s